ANSHNA PAHEREDARA pro occassion of the spooks - 4

  • 3.4k
  • 1.1k

ગુમાન સીંગે કહ્યુ,ક્યા ચલ રહા હૈ!વિશ્વપ્રતાપે કહ્યું,બસ કુછ નહી હમ નિકુંજ વિદ્રોહી કી બાત કર રહે થે .અંશના ચાલવા લાગી અને પાછળ થી ગુમાન સીંગ નુ વાક્ય સાંભળ્યું કૌન વો સાઈકો?અંશના ના પગ રોકાઈ ગયા અને તરત જ પાછળ વળી ને બોલી,આપ કીસકી બાત કર રહે હો ગુમાન ચાચા!!ગુમાનસિંગે કહ્યું અફકોર્સ,નિકુંજ વિદ્નોહિ કીહી.ક્યુ એસા ક્યા હૈ જો વો આપકો સાયકો લગતા હૈ!!વિશ્ર્વપ્રતાપ તરત જ હસી પડ્યા અને કહ્યું જવાબ દો બેટી કો!ગુમાનસિંહ ને કહ્યું વહી તો!! હરદમ ભૂતપ્રેતો કે બીચ મેં રહેતા હૈ વો સાઇકો નહી તો ઔર ક્યાં કહેલાયેલા!અંશના એ થોડાક અકળાઈને કહ્યું તો તો ફીર આપકે હિસાબ સે