મૃગતૃષ્ણા - ભાગ 30

  • 3.1k
  • 1.3k

( RECAP ) ( આદિત્ય ઘરે આવે છે અને દેવાંગી ને શાંત રાખે છે. ધનરાજ આદિત્ય પર બોવ ગુસ્સે થઈ જાય છે. ધનરાજ ગુસ્સા માં અનંત ના રૂમ માં થી નીકળી ને જતાં રહે છે. આદિત્ય દેવાંગી ને જમાડે છે. વૈશાલી અજીત સાથે બોવ ખરાબ રીતે વાત કરે છે. અને અજીત એમને ચૂપ કરી જતાં રહે છે. ) ____________________________________ NOW NEXT_____________________________________( ધનરાજ રાત્રે 12 વાગે એમના રૂમ માં આવે છે, અને રૂમ ની લાઈટ ચાલુ કરવા જાઈ છે. દેવાંગી ને સૂતા જોઈ એ જાગી જશે એ વિચાર થી ધનરાજ રૂમ ની લાઈટ બંધ જ રેહવા દેઇ છે. ધનરાજ બેડ પાસે