શંખનાદ - 1

(23)
  • 6.3k
  • 2
  • 3.3k

૧૫ એપ્રિલ ,2015 ઉનાળા ના બપોર ના લગભગ ૧૨ વાગવા આવ્યા હતા ..દિલ્હી ના ચાંદમી ચોક માં દરરોજ ની જૅમ ચિક્કાર ગીર્દી હતી ...અહીં મૉટે ભાગે રેડીમેડ કપડાં અને સાડી નો ના ભવ્ય શૉ રૂમ આવેલા છે ..તેમાંય ચાંદી ચોક માં સાડી નો એક મોટો શોરૂમ આવ્યો છે ..' હિન્દ સાડી ભંડાર ' ..આ શોરૂમ ફક્ત દિલ્લીમાં નહિ પરંતુ પુરા ભારત માં સાડીઓ માટે પ્રખ્યાત હતો અહીં માધ્યમ વર્ગ થી માંડીને માલેતુજાર વ્યક્તિઓ કે જેમની સંપત્તિ ની દ્રષ્ટિએ દુનિયામાં એક થી દસ માં નંબર આવે તેવા લોકો પણ સાડી ખરીદવા આવતા !! હિન્દ સાડી ભંડાર દિલ્હી નો નહિ ભારત નો