વેમ્પાય્યાર - 1

  • 3.8k
  • 1
  • 1.9k

પ્રેમ શું છે? પ્રેમ એ હર વચન, બંધનથી ઉપર હોય છે. પ્રેમ માટે ના કોઈના કહ્યાની જરૂર પડે છે કે ના કોઈના દબાવની જરૂર પડતી હોય છે. પ્રેમ તો બસ થતાં થઈ જાય છે. એમાં કોઈ કશું નથી કરી શકતું. પ્રેમનો તો ઉંમર સાથે પણ કોઈ સંબંધ નથી હોતો. પ્રેમ એટલે કોઈ એવું જે જ્યાં હોય ત્યાં બસ ખુશ રહે અને એને જોઈ આપણને સુકુન મળે તે પ્રેમ. પછી એ વ્યક્તિ આપણી સાથે હોય કે ન હોય. જેનું દર્દ જાણ્યે અજાણ્યે આપણે મહેસૂસ કરી શકીએ તે પ્રેમ. જેની યાદમાં ક્યારેક આંસુઓ પણ બાંધેલા બંધ તોડી મૂકે એ પ્રેમ.... પ્રેમની વ્યાખ્યા