RUH - The Adventure Boy.. - 2

  • 3.3k
  • 1.5k

પ્રકરણ 2 માતાનો સુનો ખોળો...!!! ડૉક્ટર બાળકની તપાસ કરે છે અને ઈંન્જેકશન પણ આપે છે.... છતાં બાળકનો શ્વાસ ધીમો પડતો જાય છે... કમળાબેનના પણ એકાએક હૃદયના ધબકારા વધી જાય છે..... ડૉક્ટરની આમ-તેમ દોડાદોડી જોઈ કમળાબેન ગભરાઈ જાય છે..... સાસુમાતા પણ એમને સાંત્વના આપે છે..... ખબર નહી એ ક્ષણે ડૉક્ટરની ભૂલ હતી કે કુદરતની કે પછી નસીબની..... જોત-જોતામાં એ નવજાત શિશું યમરાજની ગોદમાં બેસી જાય છે.... કમળાબેનથી મૃત બાળકનું મોં જોઈ રાડ ફાટી નીકળે છે..... તે પોતાના આંસુને અટકાવી શક્તાં નથી..... સાસુમાતા કમળાબેનથી મોં ફેરવી લે છે... જ્યારે આ બાજુ કિરીટભાઈ તેમના સસરા અને સાળાને લઈને ખાનપુર પરત આવવા નીકળી પડે