પ્રેમ - નફરત - ૫૮

(27)
  • 3.9k
  • 3
  • 2.2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૮ મીતાબેન રણજીતલાલની લખમલભાઇ સાથેની એ પહેલી મુલાકાતની વાત કરી રહ્યા હતા:'લખમલભાઇની વાત સાંભળી તારા પિતાને નવાઇ લાગવા સાથે એ ન સમજાયું કે બીજા મજૂરોને પોતાના કામથી શું વાંધો હોય શકે? ઉલટાનું એ તો બીજા મજૂરો સાથે સારો સંબંધ રાખતા હતા. એમને કંપનીના કે પરિવારના કોઇપણ કામમાં મદદરૂપ થતા હતા. મને મજૂર તરીકે ના રાખવાનું બીજું કોઇ કારણ હશે? તારા પિતાને એક ડર લાગ્યો કે આ નોકરી છૂટી જશે તો બીજી જલદી મળતાં વાર લાગશે અને ભૂખ્યા દિવસો કાઢવાનો વખત આવશે.એ ગભરાઇને કહેવા લાગ્યા:"સાહેબ, મારો વાંક-ગુનો શું છે? એમણે શું ફરિયાદ કરી છે? મને