કોને ભૂલુંને કોને સમરુ રે - 163

  • 1.4k
  • 678

રુપાની મીટીંગની વાત ચંદ્રકાંતને પહોંચાડવામાં આવી...ચંદ્રકાંત લાલઘુમ થઇ ગયો.."બેન તમે લોકો કેમ નથી સમજતાકે હું પ્રોડક્ટ નથી..""તું પ્રોડક્ટ જ છો સમજ્યો...?તું કેમ નથી સમજતો કે એક વખત તમે છોકરીઓ જોવાનું શરુ કરોએટલે સહુને સમાચાર મળતા રહે .તને એ જોવા માગતા હોય તો ના નહી પાડવાની નહી . વાત વાતમાંગુસ્સો જરા પણ નહી કરવાનો...શાંતિથી મળવાનુ...બાકી મગજમા ભુસુ ભરીને નહી ચાલવાનુ કે હુપ્રોડક્ટ નથી.."યુ આર ફોર સેલ..રીમેંમ્બર..યુ હેવ ચોઇસ ટુ સે નો ..અંડરસ્ટેંડ"છેલ્લુ વાક્ય બનેવીએઇંગ્લીશમાં તતડાવીને પુરુ કર્યુ.."બાપાને શું જવાબ દેવો..?તને ખબર છે કે જ્યાં સુધી બાપા હા નહીપાડે ત્યાં સુધી આ તારા બાપા કે માં કે અમે કોઇનામાં ના કહેવાની નથી