કોને ભૂલુંને કોને સમરુ રે - 161

  • 1.6k
  • 682

નચીકેત અને તુષારમાં એક ઉડીને આંખે વળગે એવો એક ફેર..નચીકેત ચંદ્રકાંતને ઉંચો કહવડાવેએટલો નીચો. અંદાજે પાંચ ફુટ ત્રણ ઇચ પણ સતત અને સખત કસરતો કરીને તેણે ગઠીલુ શરીરબનાવેલુ..તુષાર પાંચ ફુટ દસ ઇંચ...લાંબો પાતળો એકદમ શાંત સ્વભાવનો સામે નચીકેત એકનંબરનો રાવડી મારામારીમાં એક્કો ..આખા જનસુખ નિવાસમા નચીકેતની ધાક પડતી..થોડા થોડાદિવસે ચંદ્રકાંત મળે ત્યારે તુષાર નચીકેત માટેની ચિંતા વ્યક્ત કરતા...એક રવિવારે ચંદ્રકાંત કાંદીવલી ઇસ્ટથી ફાટક ક્રોસ કરી જનસુખ નિવાસ તરફ જતા હતા..રસ્તામાંટોળુ જોઇ ચંદ્રકાંતે આછડતી નજર કરી.."ઓહ માઇ ગોડ ..એક કોલેજીયનના કપડા ફાટી ગયા હતાહાથ પગ લોહી લુહાણ..બે હાથ જોડી માફી માંગતો એ યુવાનને નચીકેતે ધમકી આપી હતી.."આગલ્લીમા ભુલેચુકે દેખાયો તો હવે