કોને ભૂલુંને કોને સમરુ રે - 159

  • 1.6k
  • 1
  • 640

સ્ટેશનરી બજરમાં એક મિત્ર મળ્યા... નાગદેવી ક્રોસલેનમાં હીરો સ્ટેશનરીમા બપોર પછી એક મોટુકપાળ ધરાવતા સહેજ મોટા અવાજમાં વાત કરતા જગદિશભાઇ મહેરાજી..લગભગ રોજ બપોરેચંદ્રકાંતને એક બીજાને મળવાનો રીશ્તો ધીરે ધીરે આકાર લઇ રહ્યો હતો.. આમ પણ મહેરાજીઉમ્મરમાં મોટા હતા એટલે ચંદ્રકાંત માટે તે મોટાભાની ગરજ સારતા…રોજબરોજના પ્રશ્નોમાં તેનુંમાર્ગદર્શન અચૂક લેતા."જગદિશજી આપતો બડે પઢેલીખે લગતે હો તો યે સ્ટેશનરીકી દુકાનમેં ..?"ચંદ્રકાંત"મૈનુ પતા થા તું બડા વો હૈ ..પાજી .તું જરુર મેરેકો પુછેગા . “દરરોજ સાંજે બન્ને ભેળ ખાવા તેમનીદુકાન બહાર ભૈયાજીને ઉભા રહે ત્યારે અલકમલકની વાતો કરતા રહેતા."અરે મહેરાજી મૈં તો શરીફ હું ઔર આપ મુઝે પાજી કહેતે હો..?ગુજરાતીમેં પાજી ઉસકો કહેતે