અઘરું છે પણ સાચું છે ટીમેમ્બર્સ જો જીવનમાં કોઈ અથાગ વ્યક્તિગત આનંદ કે વ્યથામાંથી પસાર થઈ રહ્યા હોય તો ટીમ પરફોર્મન્સ પર અસર પડે છે.21વર્ષની કારકિર્દીમાં મેં પોતાના કામમાં શ્રેષ્ઠ કહી શકાય એવા માણસને અચાનક એકદમ તળિયાની કક્ષાનું પરફોર્મન્સ આપતા જોયાં છે.કારણ?એમની જિંદગીમાં કંઈક એવી પરિસ્થતિ છે જે ખુબજ આનંદદાયક છે કે ખુબજ કષ્ટદાયક છે, જે તેઓ પોતાની પ્રાથમિકતા બનાવીને બેસી જાય છે અને એમનું પ્રોફેશન સેકન્ડરી બની જાય છે. પછી કાર્ય સ્થળે એમનું પરફોર્મન્સ એકદમ ઉતરતી કક્ષાનું થઈ જાય છે.આ પરિસ્થતિમાં એમ્