પિંક પર્સ - 5

  • 2.7k
  • 1.4k

સવારે જ્યારે આલિયા ઉઠી તો તે તૈયાર થઈ ગઈ સ્કૂલ એ જવા માટે...અને તે અને તેના પાપા બંને જણા ગાડી માં સ્કૂલ એ જવા નીકળી પડ્યા.. રસ્તા માં તેના પાપા એ આલિયા ને કીધું કે " આલિયા તે આ વખતે કઈ ગિફ્ટ માં કઈ માંગ્યું નાઈ? " " નાં પાપા કઈ નથી જોઈતું અત્યારે..મારા જોડે બધું જ છે.." " નાં પણ કઈ તો ગિફ્ટ લેવી પડે ને ?, કાલે એમાંય તારો બર્થ ડે પણ ઉજવવા નાં દીધો એને ગિફ્ટ માં પણ નાં પડે છે? " નાં નાં પાપા પણ અત્યારે કઈ નથી જોઈતું" એવું કહી ને આલિયા એ વાત બદલી