થુંકવાની અને ફુંકવાની ગુલામી

  • 2.5k
  • 1
  • 746

“થુંકવાની અને ફુંકવાની ગુલામીમાંથી આપણે આપણી જાતને આઝાદ કરીએ, આપણું તન સ્વચ્છ હશે તો જ મન પણ સ્વચ્છ રહી શકશે”કુમળા ઘાસની લોન અને નાના મોટા ઝાડપાનની હરિયાળીથી શોભતો બગીચો… જ્યાં માસૂમ નાના નાના ભૂલકાઓ ખુલ્લા પગે રમી રહ્યા છે. દોડી રહ્યા છે, દુનિયાની ચિંતાઓથી મુક્ત થઈ મસ્ત નિજાનંદમાં ખેલી રહ્યા છે, આવી પવિત્ર ભૂમિ કે જ્યાં લોકો ઘરના બંધિયારપણા થી મુક્ત થવા અને ખુલ્લી હવામાં શ્વાસ લેવા આવતા હોય છે, આવા સ્વચ્છ વાતાવરણમાં પણ જેને ગંદકી સિવાય કંઇ ખપતું ના હોય તેમ કેટલાક લોકો આજુબાજુ થુંક્યા કરતા હોય છે. વળી કેટલાક બીડીઓ ફૂંકતા હોય છે અને બીડી ફૂંકીને ત્યાં જ