પિંક પર્સ - 4

  • 3k
  • 1.4k

એટલું કહી ને આલિયા સ્કૂલ માં ચાલી ગઈ અને વિજયભાઈ ઘરે ચાલ્યા ગયા... ઘરે જઈ ને વિજયભાઈ એ બધીજ વાત એમની વાઇફ ને કરી..તો રીટાબેન એ કીધું કે કાંઈ વાંધો નહીં એ સાંજે જઈને આવે એટલે એને જમવા માટે લઈ જઈશું અને આપણે જ્યાં જમવા જઈએ ત્યાં જઈને કેક કાપી સેલિબ્રેશન કરી દઈશું... એમ નાં એમ આલિયા ને છૂટવા નો સમય થયો અને વિજયભાઈ ઉપર ફોન આવ્યો...અને અને કીધું કે હું કોમલ નાં ઘરે છું....અને હું અહીં જમીશ અને સાંજે આવીશ... વિજય ભાઈ : સારું બેટા... પછી સાંજ પડી અને .....આલિયા ને લેવા માટે એના પપ્પા એની ફ્રેન્ડ નાં ઘરે