કોને ભૂલુંને કોને સમરુ રે - 158

  • 1.4k
  • 632

રસીક ગોરો ઉંચો વાકડીયા વાળ આંખો નબળી એટલે કાળી ફ્રેમના જાડા ચશ્મા પહેરે...તે દિવસરાતમચ્યો રહેતો રીફીલની સસ્તી ઇંક બનાવવા પણ તે ગોથા ખાતો હતો એટલે ચંદ્રાપેનવાળાચંદ્રકાંતભાઇ શેઠે તેને સ્કેચ પેન ઇંક બનાવવા કહ્યુ જે લગભગ ફાંઉન્ટન પેનની ઇંક જેમ વોટરબેઝ ઇંકકહેવાય તે પીગમેન્ટ ડાઇથી બને ...આપ સહુ નાના હશો ત્યારે ઇંકની ટીકડી આવતી હતી જે પાણીમાપલાળો એટલે ફાંઉન્ટન પેનની શાહી બને..એ બેઝ ઉપર આગળ ફાઇબર ટીપ અંદર પ્લાસ્ટીકનીપોલી ટ્યુબમાં ફાઇબરમાં ઇંક ભરેલી હોય તે આગળ ફાઇબર ટીપમાંથી નિકળે આ એનુવિજ્ઞાન..કોલો નામની સ્કેચ પેનમા બાર કલરના સેટ બન્યા અને ધુમ વેંચાયા ..પછી પેન બોલપેનોકોલો નામની બનાવી પણ વિલ્સન સામે ટક્કર ન