કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 52

(19)
  • 6.3k
  • 2
  • 4.5k

" કૉલેજ કેમ્પસ "ભાગ-52 ગાડીમાં બેઠાં પછી આકાશે જોયું તો પરી બરાબર મૂડમાં નહતી એટલે તેણે નાનીમાને તેમના ઘરે ડ્રોપ કર્યા અને પરીને પોતાની સાથે બહાર ફરવા લઈ જવા માટે નાનીમાને પૂછ્યું. નાનીમા પણ જાણતાં હતાં કે પરી આજે ખૂબજ નિરાશ થઈ ગઈ છે એટલે તેમણે પણ બંનેને થોડીવાર બહાર ફરીને આવવા માટે કહ્યું. આકાશે પરીને ક્યાં જવું છે તેમ પૂછ્યું પરંતુ પરીએ કોઈ જવાબ ન આપ્યો. આકાશ પરીને સંકલ્પ હોટેલમાં લઈ ગયો અને ત્યાં તેણે પરી માટે તેનો ફેવરિટ મૈસુર મસાલા ઢોંસા ઓર્ડર કર્યો અને પોતાને માટે ઈડલી વડા ઓર્ડર કર્યા. બંનેએ શાંતિથી જમી લીધું અને પછી આકાશે પરીને