કલ આજ ઓર કલ

  • 4.1k
  • 1.3k

કેવું છે આજ કાલ નઈ.. આજકાલ લોકો પોતાના એક્સપ્રેસન અને ફીલિંગ્સ બતાવા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ની રીલસ નો સહારો લેવો પડે છે. એમ કહી એ તો બધાના દિલ ઓનલઈન જ મળી જાય છે અને ઓનલાઈન જ દિલ તૂટી જાય છે. હવે તો ડિજિટલ રૂપિયા પણ મોકલી દેવા માં આવે છે ચાંદલામાં, ભવિષ્ય માં શું ખબર લગન પણ ઓનલઈન થઇ જશે અને છોકરા પણ ઓનલઈન આવી જશે(આ વાત ને ગંભીરતા માં લેવું નહિ કારણ કે સાઈન્સ હજુ ત્યાં સુધી નથી પહોચ્યું ). પેહલા ના સમય માં છોકરા વાળા સામા પક્ષ વાળા ને જોવા માટે પોતાની સાથે પોતાનું આખું પરિવાર લઇ જતું.પણ