ચોર અને ચકોરી - 48

(15)
  • 2.6k
  • 1.2k

(એ સ્ત્રીનો ધણી દોડાદોડ આવ્યો અને ઉચ્ચક જીવે પૂછ્યુ શુ થયુ પૂર્વીને) હવે આગળ વાંચો.... એ સ્ત્રી કે જેનું નામ રમીલા હતુ. એ પોતાના ધણીને જોઈને એકદમ એને વળગી પડી. અને ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગી.અને રડતા રડતા બોલી."પ્રભુનો પાડ માનો કે આપણી પૂર્વી બચી ગઈ." એના ધણીએ રમીલાને પોતાનાથી અળગી કરતા ઉચ્ચકજીવે પૂછ્યુ. "માંડીને વાત તો કર કે થયુ શુ?" "તમે પૂર્વીના જન્મદિવસે લાલ રંગનું ફરાક લાવ્યાતા ને.એ પહેરાવીને હું એને નિશાળે મુકવા આવતી તી.ત્યાં એક આખલો એનુ લાલ ફરાક જોઈને ભૂરાયો થઈને.એની પાછળ દોડ્યો. પૂર્વી આગળ અને આખલો એની પાછળ. અને હું આખલાની પાછળ.મારી છોડીને બચાવો.મારી છોડીને બચાવો.એમ