લગ્નપ્રસંગો ની રમુજો

(11)
  • 4.1k
  • 1
  • 1.6k

જતીન ભટ્ટ (નિજ) રચિત લગ્ન પ્રસંગો ની અવનવી રમૂજો :લગ્ન પ્રસંગોમાં DJ માં જોરથી મ્યુઝિક, નવા જુના ગાયનો સાંભળ્યા પછી હું મારા કાન વાંકો વળી ખંખેરતો હતો,'કેમ લ્યા, કાન ખંખેરે છે?પાણી ઘુસી ગયું ?'' ના ગાયનો ઘૂસી ગયા હતા'બપોરે રોડ બનાવ્યો અને વહેલી સવારે રોડ પર સીધી તિરાડ પડી ગઈ, આજુબાજુ કોઈ જગ્યા એ તિરાડ નોતી, JCB પણ વાંકું થઈ ને ઉભુ હતું, ને રોલર ના બોલ્ટ પણ છુટા પડી ગયા હતા, આવું બધું જોઇ કોન્ટ્રાકટર એના માણસો પર બગડ્યો: ' કેવી રીતે તિરાડ પડી?ને એ પણ રોડ પર સીધી પડી, આજુબાજુ ના પડી, ને આ JCB કેમ સીધું ના