એક ચાહત એક ઝનૂન - ભાગ 9

  • 2.5k
  • 1.4k

"હેલ્લો ડિયર તુસી, હાવ આર યુ યાર કેટલા વખતથી ફોન નથી કરતી! શું એટલી બધી બીઝી થઈ ગઈ છો તારા મિસ્ટર પ્રવેશ પંડ્યા માં? તૃષાનો કૉલ ઉપાડી આટલું બોલીને પછી વાતને જાણી જોઈને રાશિએ અધૂરી મૂકી દીધી. તૃષાએ જરા ગંભીર અવાજે કહ્યું," ના, એવું નથી. એક્ચ્યુલી મેં તને એટલે કોલ કર્યો છે કે હું તારી સાથે એક વાત શેર કરવા માગું છું. રાશિ હું બે દિવસ પછી આ શહેર છોડીને જઈ રહી છું."વૉટ...વ્હાય...?!"ડેડની સડનલી ટ્રાન્સફર થઈ ગઈ છે. બટ મેટર એ છે કે મારે આ વાત..... આઈ મીન આ વાત પ્રવેશને કરવા માટે કાલે ઘણા સમય પછી તેને મળવું છે.