હુ અને તુ - ભાગ 2

  • 2.9k
  • 1.3k

 ઈશાની – (મનમા વાત કરતી હોય છે.) રજત એક વાર મારી વાત તો સાંભળતે યાર.... (એટલી વારમાં નોમા અને અભિ ત્યાં આવે છે.) નોમા- ઈશુ, શું થયુ? ઈશાની – પ્લીઝ, એક્ટિંગ કરવાની કોઈ જ જરૂર નથી. તમને બધાને ખબર હતી અને નો વન કેરડ ઈનફ ટુ ટેલ મી... કેમ... આ મારી લાઈફ છે અને મારી લાઈફની આટલી ઈમ્પોર્ટન્ટ વાત જાણવાનો મને હક નથી કે શું..? અભિ – ઈશાની, હા અમને ખબર હતી પણ... ઈશાની- બસ એ જ ‘પણ’. દરેક વાતમાં પણ શબ્દ કેમ આવી જાય, બધુ કન્ડિશન્લ કેમ હોય અભિ. આ વાત મારા રીલેટેડ હતી અને મને જાણવાનો પૂરો હક