પ્રેમ અસ્વીકાર - 10

  • 2.9k
  • 1.7k

હર્ષ એ વિચારી લીધું કે જો એ ટૂર જશે તો જ હું જઈશ નહિ તો નહિ જાઉં. બધા ક્લાસ એટેન કરી ને બહાર નીકળી જાય છે અને બહાર ઉભો અજય બુમ પાડી ને હર્ષ ને કહે છે કે....બોલ હર્ષ જવું છે ને? ટૂર પર? " જોઈએ ભાઈ" " જોઈએ નહિ જવા નુજ છે તારા જોડે પૈસા નાં હોય તો હું કાઢું પણ એવા નું છે એટલે આવા નું છે..." " નાં ભાઈ પૈસા નો કોઈ સવાલ નથી પણ ..." " પણ પણ કઈ નાઈ કાલે નામ લખાવી દેજે" " તો પણ જોઈએ...ઘરે પૂછી ને કહુ" " ઓકે ભાઈ જેવી તારી