કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 51

(21)
  • 7.2k
  • 5.2k

" કૉલેજ કેમ્પસ "ભાગ-51 પરી એકીટશે પોતાની મોમને જ જોયા કરતી હતી અને વિચારતી હતી કે, ફોટામાં મારી મોમ કેટલી બ્યુટીફુલ દેખાય છે અને અત્યારે તેની આ હાલત..!! ડૉક્ટર હોવા છતાં પોતાની વ્યક્તિનું દુ:ખ કોઈપણ માણસ જોઈ નથી શકતું નથી કે સહન કરી શકતું નથી તેમ પરી પણ પોતાની મોમનું દુઃખ જોઈ શકતી નથી. તેનાં ગળામાં ડૂમો ભરાઈ જાય છે. તે પોતાની મોમની નજીક જાય છે અને તેના બંને ગાલ ઉપર પોતાના નાજુક નમણાં હાથથી પોતાની માંને વ્હાલ કરે છે અને "મોમ" એટલું જ બોલી શકે છે અને તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગે છે. તેનાં ગરમ આંસુ માધુરીના નિસ્તેજ હાથ