માયાનગર

  • 2.6k
  • 832

    આશરે દસ હજાર વર્ષ પહેલા હળવે હળવે માયા સભ્યતા પોતાનો પગ પેસારો કરી રહી હતી, જાદુગરો અવનવા જાદુઓને શીખી રહ્યા હતા, જ્યારે અમુક જાદુગરો નવિતમ જાદુને જન્મ આપી રહ્યા હતા, માયા નગરોનો વિકાસ અદ્ભુત હતો, નરજના ધોખા ઓ નગરોની શોભા વધારી રહ્યા છે,  જાદુગરો પોતાની શક્તિ વધારવા માટે એક બિજા સાથે જાદુના અભ્યાસ કરતા હતા, આમજ નવા જાદુ શોધવામાં અને શક્તિશાળી બનવાની હોડ માં કાળા જાદુગરો ની એક અલગજ દુનીયા બની ગઈ.    પોતાની અસીમીત શક્તિ ની ઘેલસામાં આ કાળા જાદુગરો ને બાકી બચેલી દુનીયા પર પોતાનુ આધિપત્ય સ્થાપન કરવુ હતુ, આજ વિચારને પારખીને, જ્યારે કાળા જાદુગરો થોડી સંખ્યામા