હાસ્યનો રણકાર

  • 2.4k
  • 2
  • 822

️ હાસ્યનો રણકાર ️ એ દિવસ પિતાજીની પુણ્યતિથિનો હતો. પિતા માટે હું કંઈ કરવા માંગતો ન હતો. તેનું કારણ બીજું કંઇ નહીં પણ હું મારા પિતાને નફરત કરતો હતો. તે આશ્ચર્યજનક નથી, તે સાચું હતું. મારા ઘરથી મારા સંબંધો સાવ કપાઈ ગયા હતા. મારા પિતાએ જ મને ઘર છોડવાની ફરજ પાડી હતી.વરસો પહેલાં મેં હિરલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. અમે બાળકોન તે માતા-પિતા હતા, પરંતુ આવા પ્રસંગોએ પણ અમે ઘરે કોઇની સાથે કોઈ સંપર્ક રાખ્યો ન હતો.પરંતુ મારા પિતાની પુણ્યતિથિ ઉજવવા હિરલ થોડી વધુ ઉત્સાહથી બધું જ કરી રહેલ હતી. મને લાગતું હતું કે આ ઉત્સાહ પાછળ કદાચ માતાનો