પિંક પર્સ - 3

  • 3.2k
  • 1.4k

પછી આલિયા અને એના પપ્પા ઘરે ચાલ્યા ગયા અને ઘરે જઈને જમ્યા પછી આલિયા તેના રૂમમાં ચાલી ગઈ અને પછી વિજયભાઈ એ તેમની વાઈફને વાત કરે કે "બે દિવસ પછી આલિયા નો બર્થ ડે આવે છે તો હવે તેના પ્રોગ્રામનું શું કરવું જોઈએ" તો તેમના વાઇફે કીધું કે "આ વખતે કાંઈ વાંધો નહીં એનો પ્રોગ્રામ કેન્સલ રાખો એનો બર્થ ડે નહીં ઉજવીએ પણ કોઈ નાની હોટેલ માં જમવા જઈશું...તો આલિયા ખુશ થઈ જશે...." વિજયભાઈ કંઈ બોલ્યા નહીં. પછી બંને જણા તેમના રૂમ માં ચાલ્યા ગયા.એમ ને એમ 2 દિવસ થઈ ગયા...પણ વિજય ભાઈ ને કોઈ નોકરી મળી નહિ. પણ એમને