પિંક પર્સ - 2

  • 2.8k
  • 1.5k

"ઓ મારી ચીકુ તો ટેન્શન ના લઈશ તું ખાલી ભણવામાં ધ્યાન રાખ નોકરી તો મારે બીજી શોધી લઉં છું બીજી મળી જશે પણ અત્યારે તું હવે સ્કૂલ જાવ નહીં તો તારે લેટ થઈ જશે" "હા પપ્પા તમે વહેલા લેવા આવવાનું ભૂલતા નહિ" "ઓકે બેટા" આલિયા સ્કૂલમાં જતી રહી અને એના પપ્પા ઘરે ચાલ્યા ગયા જ્યારે એના પપ્પા ઘરે જતા હતા ત્યારે તે વિચારતા હતા કે "મારે નોકરી તો જતી રહી પરંતુ હવે મારે બીજી નોકરી ની વ્યવસ્થા કરવી પડશે કારણ કે મારું ઘર જે છે એ મારા ઉપર જ ચાલે છે અને આ આલિયા ને ભણાવવાનો ખર્ચ અને ઘરમાં બધી