કળિયુગના યોદ્ધા - 11

  • 2.2k
  • 1
  • 1.1k

ફ્લેશબેક : પાછળના ભાગમાં જોયુ કે બુકાનીધારીના માણસો પોલીસની હરએક હિલચાલ પર નજર રાખી રહ્યા હતા . પરંતુ કેમ ? એ કોઈ જાણતુ નહતુ . પોલીસને હવે રોકીની મદદ દ્વારા બે વસ્તુ ગોતવાની હતી , એક કે એસી સાથે છેડછાડ કોને કરી હતી ? અને હર્ષદ મહેતાને ઊંઘની દવા કોને આપી હતી ? હવે આગળ .... પ્રકરણ ૧૨ ( ભાગ ૧૧ ) ચાલુ.... મારુતિ સેલ્સ અને સર્વિસ માંથી હર્ષદ મહેતાના ઘરે એસી રીપેર કરવા ગયેલા માણસ વિશે તપાસ કરવી સરળ કામ હતું અને તપાસ ખુલ્લેઆમ કરી શકાય એમ પણ હતુ તેથી આ કામની જવાબદારી કુમાર અને પાટીલે લીધી . બીજી