પિંક પર્સ - 1

  • 4k
  • 1.8k

વાર્તા નું ટાઇટલ જોઈ ને ખબર પડી ગઈ હશે કે... આ એક પર્સ ની વાર્તા છે એટલે કે એક આલિયા નામની છોકરી નાં પર્સ ની વાર્તા જે કંઈ જેવું તેવું પર્સ નથી ..તે પર્સ જાદુઈ એટલે કે એક અલગ પ્રકારનું પર્સ છે...તો આ પર્સ આલિયા ને કેવી રીતે મળે છે અને એના લાઈફ માં શું શું થાય છે એની આ સ્ટોરી માં વાત કરીશું...તો ચાલો મિત્રો આ સ્ટોરી માં આગળ વધીએ.... તો વાર્તા છે એક નાના ગામ ની જે ગામ માં એક મિડલ ક્લાસ ફેમિલી રેહતું હતું..અને એ ફેમિલી માં એક આલિયા નામની છોકરી રેહતી હતી...તે ધોરણ 5 માં ભણતી