કળિયુગના યોદ્ધા - 10

  • 2.1k
  • 1
  • 1.1k

ફ્લેશબેક :- પાછળના ભાગમાં આપડે જોયુ કે હર્ષદ મહેતાના ઘરમાં કોઈ પણ વ્યક્તિ એમના શરીરમાં મળેલી ઊંઘની દવા વિશે જાણતુ નહતુ. તેથી એના અંગે ગુપ્ત તપાસ કરવા કુમાર અને પાટીલ રોકી પાસે ગયા હતા . પાટીલને કૈક એવી વસ્તુ મળી હતી જેના ઉપર ઊંઘની દવાનું પ્રમાણ મળ્યુ હતુ . રોકીના કેફમાં જતી વખતે કોઈ સ્ત્રીએ કુમાર સામે જોઇને નજર ફેરવી લીધી હતી . હજી કુમાર અને પાટીલ હજી બોમ્બે કેફમાં બેઠા હતા . હવે આગળ ... પ્રકરણ ૧૦ શરૂ.... બહુત બદનામ હૈ મેરા નામ , અંજાન હૈ મેરા કામ , કિસકો ખબર કોણ હું મેં ....ક્યુકી અંજાન હું મેં હા...હા...હા...હા.....