વારસદાર - 70

(67)
  • 5k
  • 6
  • 3.5k

વારસદાર પ્રકરણ 70ઘરે પહોંચ્યા પછી મંથને અદિતિને બધી જ વાત વિગતવાર કરી અને એ પણ કહ્યું કે મને હવે એક સરસ બહેન મળી ગઈ છે. મને બહેનની ખોટ સાલતી હતી જે ઈશ્વરે પૂરી કરી. મેં દિલથી તર્જનીને મારી બહેન તરીકે સ્વીકારી લીધી છે. તારા પણ નણંદના ઓરતા પૂરા થશે. સુખ દુઃખની વાતો કરવા માટે એક નણંદ તો હોવી જ જોઈએ. " તમારો નિર્ણય એ મારો નિર્ણય. તમે જે પણ વિચાર્યું હશે એ સારું જ હશે. ચાલો કમ સે કમ તર્જનીબેનને હવે એકલવાયુ જીવન જીવવું નહીં પડે. એમને ભાઈની ખોટ પણ પુરાઈ જશે" અદિતિ બોલી. "હા અદિતિ એનો સ્વભાવ ખરેખર સરસ