વારસદાર - 65

(84)
  • 5.7k
  • 4
  • 3.8k

વારસદાર પ્રકરણ 65ઝવેરી શેઠ અંદર જઈને મેટલર નો વજન કાંટો, એક આઈ ગ્લાસ અને બીજી એક બ્લુ રંગની ખાલી પ્લેટ પણ લેતા આવ્યા. " સૌથી પહેલાં તો આપણે આ ડાયમંડ ગણી લઈએ. ડાયમંડ ઘણા બધા છે એટલે વેલ્યુએશન કરવામાં મને ઘણો સમય લાગશે. મુનશી સાહેબને જવું હોય તો જઈ શકે છે. " ઝવેરી શેઠ બોલ્યા. " ભલે તો હું નીકળી જાઉં છું. આ મંથનભાઈ ગડાશેઠના ખાસ માણસ હતા એટલે મારા પોતાના ડાયમંડ હોય એ રીતે જ એનું વેલ્યુએશન કરજો અને ખરીદવાના પણ તમારે જ છે. " મુનશી સાહેબ બોલ્યા અને ઊભા થયા. "મંથનભાઈ તમે અત્યારે અહીં જ જમી લેજો. કારણ