સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -44

(56)
  • 5.4k
  • 5
  • 2.6k

સોહમ સાવીની વાતો સાંભળીને નીચેજ બેસી ગયેલો શું બોલવું શું વિચારવું કંઈ ખબર નહોતી પડતી જાણે કલાકોમાં આખી દુનિયાજ બદલાઈ ગઈ. સાવીએ એને જે જે ઈતીથી અંત સુધી બધુંજ કીધું હતું સોહમની આંખમાં આંસુ આવી ગયા... આ શું થઇ ગયું ? સાવીની સિદ્ધિઓએ એને સાથ ના આપ્યો ? અન્વીનું શું થયું એ મરી ગઈ હશે ? એ ખુબ વિહવળ અને શોકમાં ડૂબી ગયો. સુનિતા તો એને સાવ વિસરાઈ ગઈ હતી એ થોડીવાર બેસી રહ્યો કેટલાંય કલ્પાંત પછી ઉઠી ઘરે જવા નીકળ્યો. *****સાવી પલકારામાં અન્વી પડી હતી ત્યાં પહોંચી ગઈ. હસરતની ઓફીસની બિલ્ડીંગ ભડકે બળી રહી હતી અનેક લોકોનાં ટોળાં ઊભરાયાં