સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -43

(75)
  • 5.9k
  • 5
  • 3.2k

ન્વીએ આદીને કહ્યું હું મારાં પ્લાનમાં સફળ થઈશજ. જો હું નિષ્ફ્ળ ગઈ તો હું તને કદી મોં નહીં બતાવું... આદી વિચારમાં પડી ગયો.એણે સ્ટુડીયોમાં લાગેલાં સીસીટીવી કેમેરાની પરવા કર્યા વિનાં અવનીને વળગીને કીસી કરી અને કહ્યું અન્વી આપણે પ્રેમનો એકરાર નથી કર્યો પણ શુક્ષ્મ બંન્નેને ખબર હતી કે આપણે એકબીજાને ખુબ પસંદ કરીએ છીએ મને તારી પરવા છે આઈ લવ યું. અન્વીએ આદીને સાંભળ્યો અને બોલી... આદી લવ યું પણ અત્યારે સમય એકબીજાને પ્રેમ જ્તાવવાનો નથી રહ્યો મારે પહેલાં મારી જાતને બચાવવાની છે. મેં પ્લાન કીધો એ હું તક આવે અમલમાં મુકીશ. આદી અમે ઘરનાં ત્રણ વ્યક્તિ અહીં એકજ જગ્યાએ