જીવન એક સંઘર્ષ - 3

  • 2.2k
  • 1
  • 1.2k

અમારી મુલાતો વધતી રહી. અમારો પ્રેમ પણ વધતો જ ગયો. કોલેજમાં બધાને અમારા પ્રેમ વિશે ખબર હતી. બધાને અમારા પ્રેમની ઈર્ષ્યા થતી હતી. (ક્રમશ:૨ હવે આગળ) જીવન એક સંઘર્ષ-૩ એક દિવસ શીખાએ કહ્યું, "તારા ઘરના લોકો સાથે મારો પરિચય કરાવ."હું ડરી ગયો. કે શું વિચારશે ? અમારી ગરીબાઇની મજાક તો નહીં ઉડાવે ? મારે ઘરે આપવો તો કોનો પરિચય આપવો ? ગરીબ વિસ્તારમાં એક-બે રૂમનું નાનું ઘર. યુવાની વટાવી ચૂકેલી લગ્ન કર્યા વગરની અપરિણીત બહેન, કે જેના દહેજને કારણે લગ્ન કરી શક્યા નથી. વિધવા વૃદ્ધ માતા, કે જેના મનમાં અનેક અભરકા હતા, તેના ચહેરા પર ચીડ અને મોઢામાં કડવા શબ્દો