જીવન એક સંઘર્ષ - 2

  • 2.5k
  • 2
  • 1.3k

જ્યારે સિનિયર વિદ્યાર્થીઓએ તેને આઈ લવ યુ કહેવા કહ્યું ત્યારે તેણે ના પાડી દીધી. છોકરાઓએ તેને ઘેરી લીધી અને બીયર પીવા કહ્યું. તેણે ના પાડી. છોકરાઓએ તેને સલવાર કે કમીઝ ઉતારવા કહ્યું. તેણે ઇનકાર કર્યો. વરિષ્ઠ વિદ્યાર્થીઓએ તેને અપમાનીત કરવામાં કોઇ કસર બાકી નહોતી રાખી. તેણે તેના ગાલ પર થપ્પડ મારવાનું શરૂ કર્યું. પછી થપ્પડની ઈજાને કારણે તે બૂમો પાડવા લાગી. (ક્રમશ:૧ પછી આગળ)જીવન એક સંઘર્ષ-૨બધા સિનિયર છોકરાઓ વારાફરતી આવતા અને જોરથી થપ્પડ માર્યા પછી હસતા હસતા ચાલ્યા ગયા હતા. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મારો નંબર પણ આવ્યો. હું તેની સામે જ હતો. તે ભય, ગુસ્સો, અપમાનથી થરથરી રહી