જીવન એક સંઘર્ષ - 1

  • 4.1k
  • 3
  • 2.3k

જીવન એક સંઘર્ષ-૧જીવન એટલે જવાબદારીઓનો સરવાળો અને સંસાર એટલે સમસ્યાઓની સાથે સમાધાન કરવાનો સરવાળો ! એક જવાબદાર અને સમજદાર વ્યક્તિના મુખે સાંભળેલુ વાક્ય ‘જવાબદારી પણ ક્યારેક કપળા સમયમાં ખરી પરીક્ષા લેતી હોય છે, જે વ્યક્તિ જવાબદારીઓને નિભાવતો હોય તેને જ હેરાન કરતી હોય છે ! જાણે બેઠા હોય એક વિશ્વાસ રૂપી વહાણમાં પછી ખબર પછી પડી કે આમાં પણ છેદ છે.’ લગભગ તમામ ક્ષેત્રોમાં જવાબદારીના જજમાન શોધવા પડે છે. કારણ કે ઉપરોક્ત વાક્યમાં થયેલ અનુભવો જવાબદાર વ્યક્તિને થતા હોય છે. કુટુંબ, કચેરી કે કોઇપણ કાર્યક્રમ હોય જવાબદારીઓ જેને સંભાળવી પડતી હોય તે કાંતો વ્યક્તિ સમજદારીથી સ્વૈચ્છાએ સ્વીકારતી હોય તેવી વ્યક્તિ