મશગુલ

  • 2.7k
  • 998

પ્રેમ અને પ્રિયા ના લવ મેરેજ.બંને એક બીજા ને ખુબ જ ચાહે. એકબીજા માં સમર્પતિ. પરંતુ બંને ની કામ કરવા ની અને સંબંધ ને આગળ વધારવા ની દ્રષ્યતા એકદમ અલગ.પ્રિયા કામ સાથે કોઈ પણ સંબંધ જાળવવા માં એકદમ માહિર.જયારે પ્રેમ જે કામ કરશે તેમાં દિલ લગાવી ને, કહેવાય છે ને કે પ્રોફેશનલ અને પર્શનલ કામ એકદમ અલગ જ રાખે. બંને ના લગ્ન થયાં ને બે વર્ષ થયાં. બંને પહેલે થી જ એક જ ઓફિસ માં સાથે કામ કરતા.પ્રિયા કામ ના સમયે પણ ક્યારેક ગપ્પા મારવા નું પસંદ કરે, થોડો સમય હોય તો ફોન માં પણ વાત કરી લે.પણ પ્રેમ ક્યારેય