તલાશ - 2 ભાગ 54

(64)
  • 7.6k
  • 4
  • 2.2k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. .... "બહુ જલ્દી " નિનાદે કહ્યું."એટલે કે 30 મે ના દિવસે લગભગ સવા  મહિના પછી. બરાબરને?" નીતા એ કહ્યું. અને નિનાદ એની તરફ તાકતો રહ્યો. કે આને કેવી રીતે ખબર પડી. "તને, તું... મને મારી જાત પર શરમ આવે છે કે મેં તને પ્રેમી, પતિ તરીકે પસંદ કર્યો. તને તારી નવી બ્રાન્ચ ખોલવા નવું લફડું ચલાવવા આપણું જ શહેર મુંબઈ જ મળ્યું? અને તારી નવી બ્રાન્ચનું ઓપનિંગ પણ આપણી એનિવર્સરી પર ... આઈ હેઈટ યુ નિનાદ. અત્યારે કંપનીના આ કપરા