પ્રેમ - નફરત - ૫૬

(27)
  • 4.2k
  • 2.7k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૬રચનાએ આરવની વિદેશ જવાની તૈયારી શરૂ કરી દીધી હતી. આરવનું એકલા જવા મન માનતું ન હતું. લખમલભાઇનું સૂચન હતું કે આરવે વિદેશમાં સેમિનારમાં ભાગ લેવો જ જોઈએ. એમણે પણ રચનાને આગ્રહ કર્યો. રચનાએ પોતાની માતાની તબિયત સારી ન હોવાની વાત કરવા સાથે આરવને વિદેશનો અનુભવ હોવાથી તે વધુ સારી માહિતી મેળવી શકશે જેવા કેટલાક કારણો રજૂ કરી મનાવી લીધા. રચનાને શંકા હતી કે હિરેન કે કિરણ વિદેશ ફરવા જવાના આશય સાથે પણ એની સાથે જવા તૈયાર થઇ જાય તો આખું આયોજન માથે પડે એમ હતું. રચના એક તીરથી બે શિકાર કરવા માગતી હતી. આરવને