ગપસપ - ભાગ-1

  • 4.6k
  • 1
  • 1.8k

ગપસપ ભાગ-૧           હેલો, મિત્રો. આશા છે કે આપને મારી આગળની વાર્તાઓ ગમી હશે. કેમ કે, મારી વધારે વાર્તાઓ પ્રેમ પ્રકરણ હોય કે જીવનરૂપ અનુરૂપ હોય છે. જે આપ સૌ દ્વારા વાંચવા બદલ આપનો દિલથી આભાર છે. હવે આપને માટે હું એક નવી શ્રેણી લાવી રહી છું. આ વાચીને તમને પણ એમ થશે કે અમારા બાળકો પણ આમ જ કરતા હતા. તમારા બાળકોના બાળપણની યાદો તમને તાજા થઇ જશે. આ વાંચીને જરૂરથી કમેન્ટ કરજો. ચપ.....ચપ.......ચપ...... રુદ્રાંશ : ચપ....ચપ.....ચપ..... મમ્મી : અરે, કેમ આવું બોલે છે? રુદ્રાંશ : ચપ......ચપ.....ચપ..... મમ્મી : અરે સાંભળો છો, રુદ્રાંશના પપ્પા. આ કયારનોય ચપ...ચપ....ચપ.... બોલબોલ કરે