રોમાન્સ

  • 4.3k
  • 1
  • 1.5k

ચૌદમી ફેબ્રુઆરી હતી. કોલેજ માં બધા એકદમ ખુશખુશાલ, ઘણા બોય્સ આજે જેને પ્રેમ કરતા હતા તેને પ્રપોઝ કરવા જવા ના હતા. લેક્ચર શરુ કરવા માં માત્ર પાંચ મિનિટ જ બાકી ને ત્યાં ના પ્રિન્સિપાલ એ બધા સ્ટુડન્ટ્સ ને હોલ માં બોલાવ્યા. બધા વિચારવા લાગ્યા કે શું હશે? કાંઈ થયુ કે શું? કાંઈ નહિ ને આજે વળી? બધા સ્ટુડન્ટ્સ ભેગા થયા ને પ્રિન્સિપાલ સ્ટેજ પર આવ્યા. ને હોલ માં ચેર પર સ્ટુડેંટસ. પ્રિન્સિપાલ એ બોલવા નું શરુ કર્યું, "આજે શું છે બધા ને ખબર જ છે. ચૌદ મી ફેબ્રુઆરી. ઘણા તો આજે રાહ જોતા હશે ને આ દિવસ ની કે, કોઈ