મારી ડાયરી - 8

  • 3.2k
  • 1
  • 1.3k

મોબાઈલ મારો પ્રમેશ્વરમારી પ્રિય સખી, આજે તો તને મજા પડે એવી વાત કહું. આજે પણ રોજની જેમ જ મારા મોબાઈલમાં એલાર્મ વાગતાં જ સવાર પડી અને મેં મોબાઈલમાં એલાર્મ ઓફ કર્યુ પણ એ મોબાઈલને જોઈને મને જે વિચાર સ્ફુર્યો એ તને કહું. જાણવું છે તારે કે, એ વિચાર શો હતો? ચાલ ને હવે તને બહુ રાહ ન જોવડાવ્યા વિના કહી જ દઉં. તો સાંભળ! પહેલાંના જમાનામાં એક કહેવત હતી. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પણ આજે હવે આ જ કહેવતને મને કંઈક આવી રીતે કહેવી વધુ યોગ્ય લાગે છે કે, મોબાઈલ મારો પરમેશ્વર ને હું મોબાઈલનો દાસ. કેમ