દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 3

  • 2.6k
  • 1
  • 1.4k

કહાની અબ તક: સૂચિ અને ગીતા બે બહેનો છે, બંને નો પાડોશી પ્રભાત છે, ગીતાના લગ્ન થઈ રહ્યા છે અને પ્રભાત સૂચિ સાથે થોડે દૂર બાઈક લઈ ને આવે છે. એ સૂચિ ને કહે છે કે પોતે જેને લવ એ નહિ કરતો એ વ્યક્તિ એને લવ કરે છે. સૂચિ એને ઈશારામાં પૂછે છે કે એ વ્યક્તિ એની ગાયુ દી તો નહિ ને. જવાબ ના મળે છે. કાલે કેફેમાં મળવાનું કહી ને એ દોસ્તો સાથે ચાલ્યો જાય છે અને આવે છે ત્યારે એ બધા વચ્ચે થી સૂચિ ને ટેરેસ પર લઈ આવે છે એ નશાની હાલતમાં હોય એવું લાગી રહ્યું હોય