આને નફરત છે મારાથી અને એ મને પ્રેમ કરે છે, આને યકીન નથી મારા પર અને એ વિશ્વાસ કરે છે સબંધ નું શું કહેવું મારે, બન્ને એક્સરખાજ છે પણ આ મળવા નથી ઇચ્છતા અને એ ઇન્તજાર કરે છે. ~~ તારી ગેર હાજરી ~~ એક પણ ક્ષણ ખાલી નથી - ભરી છે તારી યાદ થી, હાજર છે ગેર હાજરી તારી,... બસ તારા અહેસાસથી મારા ઘરનો દરવાજો ખોલતા જ તું અંદર આવ્યો હતો, મને અનિમેષ જોતા જોતા જ પગની પાછલી ઠોકરથી દરવાજો બંધ કર્યો હતો, જૂતાએ ઉતાર્યા વિના બંધ બારણે મારી પીઠ પાછળ હાથ તારો સરકાવ્યો હતો દીવારને ટેકે સ્થિર થઈ ને હું તને જોઈ