અતીતરાગ - 57

  • 2.5k
  • 850

અતીતરાગ- ૫૭આજની ‘અતીતરાગ’ સીરીઝની કડીમાં જે ફિલ્મ વિષે ઉલ્લેખ કરવાનો છું, તે ફિલ્મના કલાકારોની સૂચીમાં સામેલ હતાં, કિશોર કુમાર, સુચિત્રા સેન, ઉષા કિરણ, ડેવિડ, કેસ્ટો મુખરજી, મોહન ચોટી, નિરુપા રોય, દુર્ગા ખોટે, નાઝીર હુસેન અને અભિનય સમ્રાટ દિલીપ કુમાર.ફિલ્મના દિગ્દર્શક હતાં, ઋષિકેશ મુખરજી.શું આપને ફિલ્મનું નામ યાદ આવ્યું...?નામ કરતાં પણ આ ફિલ્મ વિષેની ચર્ચા એટલે વિશેષ છે, કારણ કે આ ફિલ્મમાં મહાન કલાકાર દિલીપ કુમારે કોઇપણ રકમનું આર્થિક વળતર લીધાં વગર, મતલબ વિનામુલ્યે તેમની ભૂમિકા બખૂબી ભજવી હતી. વિસ્તારમાં વધુ વિગત જાણીએ આ કડીમાં.ઋષિકેશ મુખરજી નિર્મિત અને દિગ્દર્શિત એ ફિલ્મમાં કોઈપણ પ્રકારનું મહેનતાણું લીધાં વગર દિલીપ કુમારે ફિલ્મમાં ભૂમિકા ભજવી