એન્થોની રોબીન્સનાં જીવન જીવવાના વિચારો

  • 2.8k
  • 2
  • 850

 જગતનાં મહાન લોકોનાં વિચારો  ૧. એન્થોની રોબીન્સએ જગ વિખ્યાત પ્રવક્તા છે તેઓ દ્વારા  છેલ્લા ૩૦ વર્ષથી અમેરિકાના એક સ્વ મદદનાં લેખક અને વ્યવસાયિક વક્તા છે. તેમના પોતાના પ્રવચનોનાં આધ્યામથી ૮૦ દેશોના પચાસ મીલીયન લોકોના જીવન ઉપર પ્રભાવ પાડ્યો છે. તેઓ દ્વારા આપવામાં આવેલ વિચારોએ મોટા ભાગનાં લોકોને ખુબ જ મોટો ફાયદો થયો છે. તેઓનાં ઉચ્ચ વિચારો દ્વારા લોકોએ જીવન જીવવાનો માર્ગ સરળ કર્યો છે.  તેઓએ જીવન કેવી રીતે જીવીએ તો સફળ જીવન કહેવાય એ વિશે પોતાના સુંદર વિચારો આપેલ છે. તેઓએ  જીવનમાં સફળતા કેવી રીતે મળે એ અંગે પોતાના વિચારો રજુ કરેલ છે, જે અત્રે રજુ કરવાનો પ્રયત્ન કરેલ છે.  A.