બંને ક્લાસ ભરી ને ઘરે જવા નીકળી ગયા અને રોજ નાં જેમ અજ અજય બસ સ્ટેન્ડ માં ઉતરી ને ચાલ્યો ગયો, અને હર્ષ ત્યાં બેસી ગયો, ફરી થી હર્ષ ને થયું કે આજે દુકાન માં કોણ છે એતો જોવું પડશે એટલે દુકાન તરફ ચાલવા લાગે છે. ત્યાં દુકાન એ જાય છે તો ત્યાં ઈશા ને ઉભી જુએ છે અને ખુશ થઈ જાય છે અને ત્યાં ત્યાં જઈ એને જુએ છે, ઈશા બોલે છે કે" બોલો શું જોઈએ? " " પાણી ની બોટલ " " બહાર ફ્રીઝ માં છે " ફ્રીઝ માંથી બોટલ લઈ ને તે પૈસા આપવા લાગે છે, ત્યાં