સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -40

(91)
  • 6.2k
  • 4
  • 3.6k

હસરત એની ચેમ્બરમાં સ્ક્રીન પર એની કોરીયો ગ્રાફર પલ્લવી અરોરાનાં ગીતનું સ્ક્રીનીંગ જોઈ રહેલો એણે ગીત જોતાં એનાં વખાણ કર્યા. ત્યાં ઉભેલો નવલ થોડાં સંકોચ અને થોડાં ડર સાથે બધું જોઈ રહેલો. હસરતે પલ્લવીને એનાં તરફ ખેંચી અને એનાં હોઠ પર ચુસ્ત ચુંબન કરીને કહ્યું “વાહ તારાં હોઠ તો મધુશાલા છે.” એણે પેલીને એનાં તરફ ખેંચી રાખી હતી નવલ બધું જોઈ રહ્યો છે એ હસરતને ખબર હતી એણે નવલને કહ્યું “ક્યા પેઈન્ટર મહાશય દેખા યે ગીત કિતના પ્યારા હૈ ઓર ઉસસે ભી પ્યારી યે હસીના હૈ. નવલ યે ગ્લાસ ઉઠાઓ ઓર આપના પેગ બનાઓ...બેઠો યાર શરમાઓ મત...થોડી દિલ્લગી થોડાં પ્યાર