વેળા મિલનની

(16)
  • 4.2k
  • 1.3k

પ્રિત સ્કૂલની એક વોલીબોલ સ્પર્ધામાં સિલેક્ટ થયો. તેને હવે શહેરની નામાંકિત સ્કૂલમાં રમવા જવાનું હતું. પ્રિત નાનપણથી હોંશિયાર અને બુદ્ધિમાન એક વખત વાંચે ત્યાં યાદ રહી એવો હોશિયાર. દેખાવે પણ સુંદર સુશીલ અને ગુણવાન સ્કૂલમાં પણ ટીમ અવ્વલ આવી. હવે જીલ્લા લેવલે રમવા જવાનું હતું. સુરત થી ભાવનગરના લગભગ બધી જગ્યાએ રમતમાં અવ્વલ આવ્યો હવે તેને જુદા જુદા રાજ્યોમાં પણ બોલાવતા પરંતુ તેનાં પપ્પા બીઝનેસમેન હોવાથી બધી જગ્યાએ તો સાથે ન જઈ શકે, અને ઉંમર પણ એટલી નહતી કે એ એકલો જાય. હજુ તો એચ.એસ.સી. ની એક્ઝામ આપી હતી. પરંતુ ખેલકૂદમાં હોશિયાર હોવથી જુદા જુદા રાજ્યોમાં જવું પડે, ત્યારે કોણ