અતૂટ બંધન - 9

  • 3.5k
  • 2k

(સાર્થક વૈદેહીને મળી એની માફી માંગવાનું વિચારે છે અને એના મામા મામીને પણ બધું સત્ય જણાવવા માંગે છે પણ શિખા એને આમ કરતાં રોકે છે અને દયાબેન અને ગોવિંદભાઈનું વૈદેહી સાથેનાં વર્તન વિશે જણાવે છે. બીજી તરફ સિરાજ ત્રીસ લાખનાં બદલામાં વૈદેહી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે જે ગોવિંદભાઈ સ્વીકારી લે છે. આ કારણે વૈદેહી દુઃખી થઈ જાય છે. હવે આગળ) બે લેક્ચર પૂરા થવા આવ્યા પણ વૈદેહી હજી સુધી આવી નહતી. શિખાનું ધ્યાન લેક્ચરનાં બદલે ક્લાસરૂમનાં દરવાજા પર વધુ હતું. એક બે વાર પ્રોફેસરે શિખાને ટોકી પણ શિખાનું મન લેક્ચરમાં નહતું. એનું મન ગભરાઈ રહ્યું હતું. લેક્ચર પૂરો થતાં